Othersta
  1. Homepage
  2. empathy

#empathy hashtag

Posts attached with hashtag: #empathy

👽 Join SubconsciousThinkers 💭 (@subconsciousthinkers) Instagram Profile Photo
subconsciousthinkers

👽 Join SubconsciousThinkers 💭

Thoughts 💗 ⚠Should this not be on Instagram? 🚫Do not report! Message us!📧 ⚠No ©Copyright Infringement Intended❌ Contact us (Message) for fixing/removal Click following on @subconsciousthinkers then click notifications and turn on post and story to be the first to see our post ☀

છેલ્લા કેટલાક વર્ષોમાં GPSC પાસ કરી સરકારમાં કાર્યરત થયેલા યુવા અધિકારીઓ બહુ આશાસ્પદ જણાય છે. ‘કુદરતે તક આપી છે’ એવું કહી ક્યાંક નિયમથી ઉપર ઉઠીને મદદ કરનાર અધિકારીઓને પણ મળવાનું થાય છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં મદારી પરિવારો વસે. આ પરિવારો પાસે તેમની ઓળખ સાબિત કરવાના ઝાઝા પૂરાવા નહીં. કલેક્ટર શ્રી કે રાજેશ બહુ સંવદેનશીલ. તેમની ઈચ્છા સુરેન્દ્રનગરમાં રહેતા વિચરતી જાતિના તમામ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની અને તે માટે તેઓએ પોતાની ટીમને કટીબદ્ધ કરી. અધિકારીઓ વસાહતો ખૂંદી રહ્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. આ કાર્યમાં અમારો હર્ષદ તો સતત એમની સાથે.. મદારી વસાહતને પ્લોટ આપવા પ્રાંત કલેક્ટર શ્રી આશીષ મિયાત્રા પણ કલેક્ટર જેવા જ ઉત્સાહથી મથે. પ્લોટ મેળવવાની અરજી સાથે જાતિ પ્રમાણપત્ર જોડવા પડે. પણ એ માટેના પૂરાવા આ લોકો પાસે બહુ નહીં. ફોર્મ ભરીને તાલુકામાં બેસતા જવાબદાર અધિકારીને આપ્યા પણ એમણે ઠોસ પૂરાવા નથી માટે આપી નહીં શકાય તેમ કહ્યું. હર્ષદે તેમને વિચરતી જાતિઓની સ્થિતિ સમજી તેમને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળે તે માટે VSSMના પ્રયત્નથી થયેલો વર્ષ 2017નો ઠરાવ બતાવ્યો. જેમાં સ્થળ તપાસ કરીને જાતિપ્રમાણપત્ર આપી શકાય તેવો ઉલ્લેખ હોવાનું બતાવ્યું. પણ આ અધિકારીએ બહુ દાદ આપી નહીં. હર્ષદ અને વસાહતના લોકો થોડા નિરાશ થયા. ત્યાં પ્રાંત કલેક્ટર શ્રી આશીષભાઈને આ ખ્યાલ આવ્યો એમણે કહ્યું, ‘ચિંતા ના કરો આપણે રસ્તો કરીશું’ તેમણે ઠરાવનો અભ્યાસ કર્યો અને સ્થળ તપાસ કરીને પંચનામુ કરીને જાતિપ્રમાણપત્ર આપી શકાયનું વાંચ્યું. એમણે એ પ્રમાણે કર્યુ. બે દિવસમાં તમામ પરિવારોને જાતિ પ્રમાણપત્ર મળી જશે. થાન જવાનું થયું ત્યારે આશીષભાઈ પણ વસાહતમાં આવ્યા. મે એમને કહ્યું, ‘તમને અને તમારી સંવેદનાને સેલ્યુટ કરીએ છીએ. આવી રીતે સૌ અધિકારી કામ કરતા થઈ જાય તો અમારા જેવાનો ભાર હળવો થઈ જાય’ એમણે કહ્યું, ‘એમાં આભાર હોય જ નહીં મારી ફરજ છે અને આ કામથી ખૂબ સંતોષ મળે છે. હું નિમિત્ત બનું એનો રાજીપો છે’ કલેક્ટર શ્રી કે.રાજેશ અને તેમની સાથે આશીષભાઈ મિયાત્રા, વિજયભાઈ પટણી જેવા અધિકારીઓની મજબૂત ટીમ છે. વર્ષોથી વિચરતી જાતિઓના પેન્ડીંગ કામોની ફાઈલો સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. આ બધી જ ફાઈલો પર પરિણામલક્ષી મહોર મરાવવાની છે.. ફાઈલોનેય રાજીપો થશે...આખરે કોઈક તો આવ્યા જેમણે એના પરની ધૂળ ઊડાળી.. આભાર આપ સૌ સંવેનશીલ અધિકારીઓનો.. તમારા કારણે આ દુનિયા ઊજળી છે.... જે પરિવારોને રહેવા પોતાની જગ્યા અને પછી ઘર મળવાના છે તેને ફોટોમાં જોઈ શકાય છે. સાથે પ્રાંત કલેક્ટર શ્રી આશીષભાઈ સાથે વસાહતમાં થયેલી વાતનો ફોટો પણ... #Empathy

Reposted Positive Affirmations (@reposted_positive_affirmations) Instagram Profile Photo
reposted_positive_affirmations

Reposted Positive Affirmations

@discoveringgreatnessllc ・・・ Knowing what to say to any person struggling with mental health issues can be difficult. Empathy is the best approach. All human beings are seeking love and acceptance. #empathy

empath صفحه‌ی دو زبانه (@be_proud_of_your_sensitivity) Instagram Profile Photo
be_proud_of_your_sensitivity

empath صفحه‌ی دو زبانه

Hello everyone. I hope you've enjoyed your day. Look at Violeta Lopiz beautiful artwork. As you see, it's not just a technical exercise. It's full of empathy; with nature, animals and humans. سلام به همگی. امیدوارم روز خوبی را سپری کرده باشید. به اثر هنری ویولتا لوپیز نگاه کنید. همانطور که می‌بینید، این اثر، صرفاً یک تمرین تکنیکی نیست، بلکه مملو از احساسات همدلانه است؛ همدلی با طبیعت، حیوانات و انسانها. y

English Turkish